NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

     તંબુ (કોપર Cu)

(૧૧) તંબુ (કોપર Cu)

લક્ષણો :

• પાનો ભૂખરા લીલા જોવા મળે છે

• પાનનો ટોચનો ભાગ પીળો થઈ મુખ્ય નસની બંને બાજુએ આગળ વધે છે.

• પાકની પાછલી અવસ્થાએ પાનની ટોચ સૂકાયેલી ઘેરા ભૂખરા રંગની જોવા મળે છે.

• નવા નીકળતાં પાનો ખૂલતાં નથી અને જેને લીધે સીધા સોયાકારના જોવા મળે છે.

• કયારેક પાનના નીચેના ભાગમાં સામાન્ય વૃધ્ધિ થતી નથી અને ઉપરનો ભાગ ખૂલતો ન હોવાથી સોયા જેવા સીધા રહે છે.

ઉપાય :

છોડને કોપર તત્વની જરૂરીયાત ૦.ર પીપીએમની માત્રામાં રહેલી છે. જેની પૂર્તતા માટે ૭પ થી ૧૦૦ ગ્રામ પ્રતિ હેકટર મુજબ કોપર સલ્ફેટનો છંટકાવ કરવા જોઈએ.