NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    ફોસ્ફરસ (P)

 (૨) ફોસ્ફરસ (P)

 લક્ષણો :

 • શેરડીનાં સાઠાંની લંબાઇમાં ઘટાડો થાય છે. જાડાઇ ઉપરની તરફ જતાં  ઝડપથી થતી જોવા મળે છે.

 • પાનનો રંગ લીલાશ પડતો ભુરો, પાન સાંકડા અને અંશે ટુંકા હોય છે.

 • પીલા ઓછો જોવા મળે છે.

 • સાંઠા/મૂળનાં દરમાં ઘટાડો થાય છે, જે મૂળનાં વિકાસને રૂંઢે છે.

 

 ઉપાય :

 ડાય એમોનિયમ ફોસ્ફટ (DAP)નાં ર% નાં દ્રાવણનો ૧પ દિવસનાં આંતરે બે   વખત છંટકાવ કરવો.