NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    બોરોન (B)

બોરોન (B)

લક્ષણો :

• ઉણપ ચિહ્નો પ્રથમ નવા પાન અને ટોચ પર જોવા મળે છે.

• ટોચ જીવંત રહે અથવા મરી જાય છે.

• આ તત્વની ઊણપથી છોડ ઠીંગણો રહે છે.

• આ તત્વની તીવ્ર અછતને લીધે છોડ મૃત્યુ પામે છે.

ઉપાય :

છોડને બોરોન તત્વની જરૂરીયાત ૦.૧ પીપીએમની માત્રામાં રહેલી છે. જેની પૂર્તતા માટે બોરેક્ષ (સોડીયમ ટેટ્રાબોરેટ-૧૧ થી ર૧% B) અથવા બોરીક એસીડ (૧૭% B)નો ઉપયોગ કરવો જોઈએે.