NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    લોહ (આર્યન Fe)

 લોહ (આર્યન Fe)

લક્ષણો :

• નવા પાનો આછા પટ્ટીઓવાળા અને બે પટ્ટી વચ્ચે છુટા   છવાયા કલોરોફીલ વાળા જોવા મળે છે.

• પાનની મધ્ય નસ અને નસો તેમજ સંપૂર્ણ પાન સફેદ રંગનું થાય છે.

• મૂળનો વિકાસ મર્યાદિત કે સીમીત થાય છે.

 

ઉપાય :

જમીનમાં રપ કિ.ગ્રા/હે. મુજબ ફેરસ સલ્ફેટ (FeSo4) અથવા રોપણી બાદ ફેરસ સલ્ફેટ ૦.પ% નાં દ્રાવણનો ૯૦, ૧૦પ અને ૧ર૦ દિવસે પાન પર છંટકાવ કરવો જોઇએ.