Navsari Agricultural University
નાળિયેરીના પાકને ૧.પ-૦.૭પ૦-૧.પ કિ. ગ્રા. ના.ફો.પો/ઝાડ/વર્ષ પ્રમાણે ખાતર આપવાની ભલામણ છે. તથા ઝાડ દીઠ પ૦ કિ. ગ્રામ છાણિયંુ ખાતર આપવું. રાસાયણિક ખાતર ઝાડ ફરતે નીક બનાવી આપવું. નાળિયેરીના લગભગ ૮૦ ટકા મૂળ થડ ફરતે ર મીટરના ઘેરાવામાં આવેલ હોય થડથી ર મીટરના ઘેરાવામાં ખાતર આપવું. ખાતરો બે સરખા હપ્તામાં જૂન-જુલાઈ અને સપ્ટેમ્બર-ઓકટોબરમાં આપવું. ચોમાસામાં લીલો પડવાશનો પાક લઈ ફૂલ આવવાની શરૂઆત થાય કે તરત જ ખામણામાં દાટી દેવો જોઈએ. લીંબોળીનો ખોળ પ કિલો/ઝાડ આપવો જોઈએ. ખાતરો કોઠામાં દર્શાવેલ મુજબ આપવા.

નાળિયેરીમાં પ્રતિ વર્ષ ઝાડ દીઠ ખાતરોની ભલામણ (કિ.ગ્રા.)




� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.